Mahabharat Samachar

Hindi News Portal Mahabharatsamachar.com

પ્રધાનમંત્રીના વતન વડનગરમાં કોરોના કાળ માં મૃત્યુ પામેલાની આત્માની શાંતિ માટે ભુદેવો દ્વારા પિતૃ તર્પણ કાર્ય કરાયુ

ભરત જોષી (ભૂદેવ)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના માદરે વતન એવાં ગુજરાત ના વડનગર ગામે ભુદેવો  એવાં વિપુલભાઈ ભટ્ટ ચંદ્રશેખર ઉપાધ્યાય  સહીત ના ભુદેવો ઓ ની ઉપસ્થિતિ માં કોરોના કાળ માં મૃત્યુ પામેલા સ્વજનો ની આત્મા ની શાંતિ માટે મહા રૂદ્ર ના સાનિધ્યમાં ભુદેવો દ્વારા પિતૃ તર્પણ કર્મ કાંડ સહીત ની વિધિ ભુદેવ વિપુલભાઈ કાન્તી ભાઈ ભટ્ટ, ભરત જોષી (ભૂદેવ), ચંદ્રશેખર ઉપાધ્યાય, વિનુભાઇ દ્વારા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી ના માદરે વતન એવાં ગુજરાત ના વડનગર ગામે ભુદેવો દ્વારા પિતૃ તર્પણ કર્મકાંડે જે દેવતાઓ રૂષી મુનીયોનુ આ તર્પણ હોય તે કાર્ય કોરોના મહામારી ના કપરા સમયે મૃત્યુ પામેલા ની આત્મા ની શાંતિ માટે નુ આ કાર્ય વડનગર ગોરીકુંડ પર કરીને કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકો ની આત્મા ની શાંતિ માટે ભુદેવો દ્વારા પિતૃ તર્પણ કર્મકાંડ કાર્ય  ભુદેવો દ્વારા બહુજ સરસ કાર્ય કરવામાં આવ્યું.